રાજકોટ તા.5 : ગુજરાત એટીએસની ટીમે છેક દિલ્હી પહોંચી 20 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી, અહીં ભારતમાં મેડિકલ વિઝાથી 6 વર્ષથી રહેતા અફઘાની શખ્સને દબોચી લીધો છે. પ્રાપ્ત વિગત મુજબ ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે એક અફઘાની નાગરિક વાહીદુલ્લાહ કે જે દિલ્હીના એનસીઆર વિસ્તારમાં મોટા જથ્થામાં ડ્રગ્સની સપ્લાય કરે છે. બાતમીના આધારે દિલ્હી ક્રાઈમ બ્રાંચની મદદ લઈ ગુજરાત એટીએસની ટીમ દિલ્હી પહોંચી હતી. તા.2 સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે 11થી 11-30 વચ્ચે એનસીઆરના વસંત કુંજ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. દિલ્હી ક્રાઈમ બ્રાંચ અને એટીએસના આ સંયુકત ઓપરેશનમાં રાત્રીના સમયે જ દરોડો પાડી 4 કિલો હેરોઈન ડ્રગ્સ સાથે પોલીસે વાહીદુલ્લાહ નામના અફઘાની યુવકને દબોચી લેવાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વાહીદુલ્લાહ 2016થી તેના માતા-પિતા અને ભાઈ-બહેન સાથે મેડિકલ વિઝા પર ભારત આવ્યો હતો. તે મેડિકલ એક્ષ્ટેન્ડ કરાવી અત્યારે સાઉથ દિલ્હી રહેતો હોવાનું જાણવા મળે છે, આ અંગે હવે દિલ્હી ક્રાઈમ બ્રાંચે અન્ય સપ્લાયરોની શોધખોળ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરા તાલુકાના જીવાણા ગામ ના યુવાનો ની અનોખી પહેલ
https://youtu.be/N-ZowfXtDe4
ધાનેરા તાલુકાના જીવાણા ગામ ના યુવાનો ની અનોખી...
सीएम राईज स्कूल ककरहटी में संपन्न हुआ ग्रीष्मकालीन खेल प्रशिक्षण शिविर
सीएम राईज स्कूल ककरहटी में सम्पन्न हुआ ग्रीष्म कालीन खेल प्रशिक्षण शिविर।
1 मई से 13 मई...
Samsung कर रहा 32MP सेल्फी कैमरा वाला फोन लाने की तैयारी, कब होगा लॉन्च?
Samsung Galaxy A56 को लॉन्च करने की तैयारी चल रही है। कंपनी इसे गैलेक्सी ए55 के सक्सेसर के तौर पर...
યુપી સરકાર માન્ય ન હોય તેવા મદરેસાઓનો સર્વે કરશે, સરકારે બોર્ડની ચાર દરખાસ્તોને મંજૂરી આપી
મદરેસા બોર્ડની ચાર મહત્વની દરખાસ્તોને મંજૂરી આપતાં સરકારે આદેશ જારી કર્યો છે. હવે રાજ્ય સહાયિત...
ભાવનગરમાં PM ૨૯મી એ આવશે
વિકાસ કાર્યોની ભેટ આપશે
જવાહર મેદાનમાં બે લાખ લોકો ઉમટી પડવાનો દાવો રોડ શો યોજાશે
કેન્દ્રીય મંત્રી માંડવિયાએ ભાવનગરમાં...