ધ્રોલના મોટા વાગુદળ ગામે રીવાબા જાડેજા દ્વારા અગ્નિ વીર ટ્રેનિંગ કેમ્પ ની શરૂઆત કરવામાં આવી તેમાં રીવાબા જાડેજા તેમજ તેમની ટીમ ધ્રોલ તાલુકા ભાજપ પુર્વ પ્રમુખ રાજભા જાડેજા, મનસુખભાઈ પરમાર બીજરાજસિંહ જાડેજા, સંજયસિંહ જાડેજા, આજુબાજુ ગામના સરપંચો અનિરૂદ્ધસિહ, કનુભા ખાખરા, યુવરાજસિંહ, અરવિંદભાઈ હીન્સુ,કોર્પોરેટરો ગ્રામજનો તેમજ ટ્રેનિંગ લય રહેલા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.