અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં સુવર્ણ દાનનો અવિરત પ્રવાહ ચાલુ જ રહે છે ત્યારે રવિવારે મંદીરને બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનાં એક માઇ ભકત દ્વારા 1 કિલો સોનાનું દાન આપ્યું હતું જેમાં 100 ગ્રામ નાં 9 અને 50 ગ્રામ નાં બે એમ 11 સોનાના બિસ્કીટ કિંમત રું 52 લાખ 50 હજાર ઊપરાંત બીજી તરફ મુંબઈ નાં એક ભક્ત તરફ઼ થી 105 ગ્રામનો 4 લાખ 80 હજારની કિંમત નો સોના નો હાર અંબાજી માતા મંદીર ને દાન પેટે અર્પણ કરવામાં આવ્યો હતો.આ સોનાના દાન ને અંબાજી મંદીર ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ ઇન્દોર હાઈવે પર અકસ્માત.
ખેડા.
મેનપૂરા.
અમદાવાદ ઇન્દોર હાઇવે પર થયો અકસ્માત
ગળતેશ્વર તાલુકાના મેનપુરા પાસે બે...
Bhiwani News रेस्तरां के संचालक से मांगी थी रंगदारी, पुलिस ने हिस्ट्रीशीटर का सिर मुंडवाकर निकाला जुलूस
संवाद सहयोगी, भिवाड़ी: औद्योगिक कस्बा भिवाड़ी के अलवर बाईपास स्थित एक रेस्तरां के संचालक से...
पूरे देश में राजनीति की धुरी बना दलित समाज, सभी दल अपने पाले में करने की कर रहे कोशिश; आखिर क्यों?
नई दिल्ली, आप चाहे देश के किसी भी शहर में हों, शुक्रवार को बाबा साहेब भीमराव आंबेडकर की...
Unique protest by the opposition in the general meeting of the municipality in Surat - ZEE 24 Kalak
Unique protest by the opposition in the general meeting of the municipality in Surat - ZEE 24 Kalak
રાધનપુર શહેરમાં પીવાના પાણીની સમસ્યા | SatyaNirbhay News Channel
રાધનપુર શહેરમાં પીવાના પાણીની સમસ્યા | SatyaNirbhay News Channel