સિહોર શહેર અને તાલુકામાં તહેવારોના સમયમાં દૂધની અધિક માંગ અને અને તંગીનો લાભ લેવા તેમજ વધારે ભાવ લેવા માટે રીતે દૂધમાં ભેળસેળ થતી હોવાની બૂમ ઉઠી છે છેલ્લા વર્ષોમાં સ્થાનિક કક્ષાએ દૂધની વિપુલ માંગ અને વધતા જતા ભાવોને કારણે ઉંચા ભાવો મેળવવા દૂધને કુત્રિમ રીતે વધુ ફટવાળુ બનાવવા જાત જાતનાં નુસખાઓ અપનાવી વિવિધ પ્રકારે દૂધમાં ભેળસેળ થતી હોવાની આમ ફરીયાદ ઉઠી છે. તેમજ હવે તો માવો, ઘી, મીઠાઇઓમાં પણ ભેળસેળ થાય છે. જેને અંકુશમાં લેવા માટે સંબંધિત વિભાગે આકસ્મિક રીતે ચેકિંગ કરીને કડક કાર્યવાહી કરવી જોઇએ તેવી સામાન્ય વપરાશકારોમાં માંગ ઉઠવા પામી છે. છેલ્લા દસકામાં વિકસતા ડેરી ઉધોગે ગામડે ગામડે દૂધની વિપુલ માંગ ઉભી કરી છે જેના કારણે તાલુકામાં રચાયેલ સહકારી દૂધ મંડળીઓ દ્વારા પશુપાલકો પાસેથી દુધ સંપાદન કરીને દૈનિક રીતે સ્થાનિક સહિતની ડેરીઓમાં દૂધ સપ્લાય કરે છે.આ ડેરીમાં ફેટ માપીને દૂધની ગુણવત્તા નક્કી કરીને તેના ભાવો આપવામાં આવે છે. ઉપરાંત તાલુકાનાં મોટા ગામોમાં પણ દૂધ વિતરણ કરતા એકમોનો વ્યાપ વધતો જાય છે. જેમાં થતી હરિફાઇને કારણે જાડુ, મીઠુ, મલાઇદાર દૂધ બને અને ફેટ વધુ આવે તે માટે વિવિધ નુસખાઓ અપનાવાય છે જે વપરાશકારો માટે હાનિકારક છે. દૂધ તથા દૂધની બનાવટો જેવી કે દહી, માખણ, ઘી, માવા, મિઠાઇ વગેરેમાં છેલ્લા વર્ષોમાં જ ભાવો લગભગ બમણા થઇ ગયા છે છતાં તેમાં કોઇપણ શુદ્ધતાની ખાતરી ન હોય તેવી સ્થિતિમાં આમ વપરાશકારો જાણ્યે અજાણ્યે દૈનિક આહારમાં ભેળસેળનો ભોગ બનવુ પડે છે. હાલ તહેવારોની મોસમ ચાલી રહી હોય દૂધની કૃત્રિમ અછતના નામે દૂધમાં ભેળસેળ કરીને ફેટ વધારવાનો આ ધંધો ફુલ્યોફાલ્યો છે ત્યારે પગલા લેવા જરૂરી છે. ફેટ વધારવાની તરકીબો જોખમી છે દુધ જાડુ અને ફેટ વાળુ બને તે માટે તેમાં મધ, ખાધતેલ, એરંડા તેલ, વનસ્પતિ ઘી ઉપરાંત ક્યારેક યુરિયા અને ડિટર્જન્ટ જેવા અખાધ પદાર્થોનો ઉપયોગ થતો હોય છે. આકસ્મિંક ચકિંગ કરીન જવાબદારો સામે કકક કાર્યવાહી કરવી જોઇએ :
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
KCR का चुनाव बिगाड़ा, अब Telangana के नए CM होंगे Revanth Reddy
KCR का चुनाव बिगाड़ा, अब Telangana के नए CM होंगे Revanth Reddy
ગીર સોમનાથમાં H2O પાણી પ્રોજેક્ટ ખુલ્લો મુકવામાં આવ્યો
ગીર સોમનાથમાં H2O પાણી પ્રોજેક્ટ ખુલ્લો મુકવામાં આવ્યો
Mini LED डिस्प्ले वाली इन 5 Smart TV ने बजा दी OLAED TV की भी बैंड, पूरे देश में हो रही है वाहवाही
Smart TV With Mini LED Display - आपमें से बहुत सारे लोगों को टीवी देखना पसंद होगा लेकिन बात जब एक...
ડીસાની કાંટ લો કોલેજના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો
ડીસાની કાંટ લો કોલેજના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો
Don 3’ के एक्टर Ranveer Singh ने खरीदी Toyota Fortuner Legender, जानिए कितनी है खास
Ranveer Singh जिस Toyota Fortuner Legender को घर लाए हैं वह पूरी तरह से काले रंग में तैयार की गई...