માળીયા હાટીના મા આગમી વિધાનસભા ની ચુંટણી ના પડઘમ
માળીયા હાટીના માં ભાજપ ની સરું આત આગમી ગુજરાત વિધાન સભા નો ચૂંટણી ના પડઘમ માળીયા હાટીના માં વાગી રહ્યા છે આજે કેન્દ્રીય મંત્રી પરસોતમ ભાઈ રૂપાલા ની હાજરી માં માળીયા હાટીના તાલુકા ના સરપંચ નું સન્માન નો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો રામભાઈ વાળા. વલભાઈ કલથીયા રામભાઈ ભાદરકા
વિજય ડોડીયા બાવાભાઈ સિસોદિયા યશપાલભાઈ સહિત 500 થી વધારે આગેવાનો ભાજપ માં જોડાયા છે
રામભાઈ વાળા સહિત તમામ ને શ્રી રૂપાલા જી એ ભગવો ખેશ પહેરાવી આવકાર્ય છે
5000 થી પણ વધારે લોકો એ આ કાર્યક્રમ માં હાજરી આપી હતી કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલા જી એ ભાજપનો સરકારે કરેલા અનેક વિકાસ ના કામો ના દાખલા આપ્યા હતા આઝાદી માં કોઈએ નથી કાર્યકામો એ ભાજપ ની સરકારે કર્યા છે કેન્દ્ર સરકાર ની સરપંચ ની ગ્રાન્ટ દાઇરેક સરપંચ ના ખાતા માં જમા થઈ કોઈ પણ વચેટિયા આ માં આડો ન આવી શકે એમ જણાવી કહ્યું હતું કે મોદી સાહેબ આજે વિશ્વ ના પ્રખ્યાત થઈ ગયા છે કેમ કે સ્પષ્ટ બહુમતી વારી સરકાર આ ભાજપ ની સરકાર છે એટલે દુનિયા માં મોદી સાહેબ નો મોભો પડે છે વધુ માં એમ પણ જણાવ્યું હતું કે ભારત સરકાર ની તિજોરી માં થી દેશ ના 10 કરોડ ખેડૂતો ના ખાતા માં કુલ રૂ 2 લાખ કરોડ રૂપિયા જમા થાય છે એમ જણાવી રૂપાલા જી એ કોંગ્રેસ ના સાસનની ટીકા કરી હતી આ કાર્યક્રમ માં સંસદ રાજેશભાઈ ચુડાસમા જિલ્લા ભજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિત ના અન્ય આગેવાનો તથા માળીયા હાટીના તાલુકા ના ભાજપ ના તમામ આગેવાનો એ હાજરી આપી હતી
રિપોર્ટર બનેસીંહ ચુડાસમા માળીયા હાટીના