સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર અજાણ્યા આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી કેનાલોમાં કે નિર્જન વિસ્તારમાં અવારનવાર અજાણ્યા લોકોની લાશ મળી આવવાની ઘટના સામે આવતી હોય છે. જેમાં સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર અજાણ્યા આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.જ્યારે સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર શંકાસ્પદ હાલતમાં લાશ હોવાથી અનેક ચર્ચાઓ લોકોમાં વહેતી થઇ હતી. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গুৰু দুজনাৰ অমৰ সৃষ্টি উত্তৰ কমলাবাৰী সত্ৰত ভকত বৈষ্ণৱৰ আগত প্ৰদৰ্শন।
গুৰু দুজনাৰ অমৰ সৃষ্টি উত্তৰ কমলাবাৰী সত্ৰত ভকত বৈষ্ণৱৰ আগত প্ৰদৰ্শন।।মহাপুৰুষ শংকৰদেৱৰ অমৰ...
भातांगळी गावातील महिला झाल्या आक्रमक,ग्रामपंचायतीने घेतला अवैध दारुबंदीचा ठराव
भातांगळी गावातील महिला झाल्या आक्रमक,ग्रामपंचायतीने घेतला अवैध दारुबंदीचा ठराव
જમરા ગામે બ્રાહ્મણ શેરીમાં જુગાર રમતા સાત ઇસમોને 12,150ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ #porbandar
જમરા ગામે બ્રાહ્મણ શેરીમાં જુગાર રમતા સાત ઇસમોને 12,150ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ #porbandar
જૂનાગઢ જિલ્લામાં 80 વર્ષથી વધુ વયના 33000 મતદારો સતત 50 વર્ષથી મતદાન કરી યુવાનોમાટે પ્રેરણારૂપ બન્યા
જૂનાગઢ જિલ્લામાં 80 વર્ષથી વધુ વયના 33000 મતદારો સતત 50 વર્ષથી મતદાન કરી યુવાનોમાટે પ્રેરણારૂપ બન્યા
અમીરગઢ નજીક વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે એક શખ્સને ઝડપ્યો
અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન કન્ટેનરમાં દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. જેમાં કન્ટેનર ચાલક...