આમંત્રણ

ભાદરવી પૂનમે અંબાજી જતા લાખ્ખો પદયાત્રીઓ ની સેવાર્થે બે ટાઈમ ભોજન પ્રસાદ

 ની સેવા માટે

સિદ્ધ હેમ સેવા કેમ્પ નો શુભારંભ

આવતી કાલે તા 5 સપ્ટેમ્બર સોમવારે સવારે 9.00 કલાકે નીચે ના મહાનુભાવો ની ઉપસ્થિતિ માં રાખેલ છે

ઉદ્દઘાટકશ્રી

શ્રી રજનીભાઇ પટેલ

   પૂર્વ ગૃહમંત્રી ગુજરાત રાજ્ય 

મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ..

આશીર્વાદ અને પાવન ઉપસ્થિતિ

પરમ પૂજ્ય1008

શ્રી જગદીશપુરી મહારાજ

થળી જાગીર મઠ.બનાસકોઠા

વર્લ્ડ રેકોર્ડ સન્માનિત પરમ પૂજ્ય શ્રી દોલતરામ મહારાજ

નોરતા આશ્રમ.નોરતા.

પૂજ્ય શ્રી ઉત્તમપ્રિય સ્વામી

(Baps સ્વામીનારાયણ સંસ્થા)

ની પવિત્ર ઉપસ્થિતિ માં રાખેલ છે તો સૌ શુભેચ્છકો.સ્નેહીઓ મિત્રો સાથે આપને પણ પરિવાર સાથે ઉપસ્થિત રહેવા વિનંતિ સહ આમંત્રણ...

સ્થળ..

સિદ્ધ હેમ સેવા કેમ્પ

દિવાળી બા ગુરુભવન.

અંબાજી દાંતા રોડ...

(અંબાજી સર્કલ થી 200 મીટર દાંતા તરફ)

સૌ ને 7877211113 પર આખી રીગ વગાડી આપ અંગદાન મહાદાન મહા અભિયાન સાથે જોડાઈ સમર્થન કરીએ. . 

સિદ્ધ હેમ સેવા ટ્રસ્ટ..

અને જગત ના પ્રથમ એવા શ્રી રોટલીયા હનુમાનજી ધામ. પાટણ

પરિવાર ના જય અંબે

ધન્યવાદ