*બ્રહ્માકુમારીઝ આયોજીત “વૈશ્વિક શિખર મહા સંમેલન” નું ઉદગાટન આબુ તળેટી ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂરમુ કરશે.* @@@@@@@@@@@

 *રાષ્ટ્રપતિ બન્યા બાદ દેશની પ્રથમ મુલાકાતે રાષ્ટ્રપતિ બે દિવસ આબુ તળેટી- શાંતિવન તથા મા.આબુ રોકાશે.* 

###############

મહિલા શક્તિથી સંચાલિત વિશ્વની સૌથી મોટી અધ્યાતમિક સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિધાલય ના મુખ્યાલય આબુ તળેટી સ્થિત શાંતિવન અને મા.આબુ સ્થિત જ્ઞાન સરોવર ખાતે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂહૂઁ બે દિવસ રોકાશે.

બ્રહ્માકુમારીઝ મીડિયાના સંયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર ભારત વિશ્વ શાંતિનો આશ્ચર્ય દાતા વિષયે આગામી ૧૦થી૧૪ સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર વૈશ્વિક શિખર મહાસંમેલન નું ઉદગાટન આબુ તળેટી સ્થિત અધ્યાત્મ નગરી શાંતિવન ખાતે યોજાશે જેનું ઉદગાટન રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદીના મૂર્મુ ના હસ્તે થશે.

“આઝાદીના અમૃત મહોત્સવ દ્વારા સ્વર્ણિમ ભારત" તરફ ના બ્રહ્માકુમારીઝ કાર્ય યોજના અંતર્ગત વિશ્વના ૧૪૦ દેશોના સમાજના દરેક વર્ગના ઉચ્ચ હોદ્દેદારો સમાજસેવકો અને માનવ સમાજ વચ્ચે રહી સતત સેવારત મહાનુંભાવોની ઉપસ્થિતિમાં યોજાનાર વૈશ્વિક શિખર સંમેલનમાં ૬ કેન્દ્રીય મંત્રી ૬ ગવર્નર સાથે પ્રસિદ્ધ વૈશ્વિક હસ્તીઓને ભારતીય અધ્યાત્મકતા સભર ઈશ્વરીયજ્ઞાન રાજયોગના શિક્ષણ દ્વારા ભારત વિશ્વ શાંતિ માટેનો આશ્ચર્ય દાતા છે તેનો અનુભવ શાંતિવનમાં કરવામાં આવશે ૧૦ સપ્ટેમ્બર સાંજે ભવ્ય અને વિશાળ ડાયમંડ હોલમાં સ્વાગત સમારંભ તથા ૧૧ તારીખે સવારે ૧૧ વાગે રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદીજી દ્વારા શિખર સંમેલન નું ઉદઘાટન થશે તથા રાત્રી રોકાણ માઉન્ટ આબુ સ્થિત જ્ઞાન સરોવર ખાતે કરી ૧ર સપ્ટેમ્બર રાષ્ટ્રપતિ દિલ્હી પરત ફરશે. બ્રહ્માકુમારીઝ ના જ્ઞાનયોગ ક્લાસ તથા દાદીજીની મુલાકાત કરશે.

:::::::::::::::::::::::::::::::::::