ઝાલોદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા ગણેશ વિસર્જન માટેની તડામાર તૈયારીઓ આદરી દેવાઈ 

ઝાલોદ તાલુકા ના મુખ્ય મથક ઝાલોદ ખાતે આવેલ રામસાગર તળાવ ના અવણા માં કુત્રિમ તળાવ બનાવીને ગણેશ વિસર્જન કરવા માટે વહીવટી તંત્ર દ્વારા નક્કી કરાયું છે જેના પગલે ઝાલોદ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આદરી દેવામાં આવી છે