અંબાજી મંદિર માં માઇભક્ત દ્વારા ૧ કિલો સોના નું દાન કરાયું..
રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા
પાલનપુર ના માઈભક્ત દ્વારા રૂપિયા 52,50,000 ના સોના નું દાન અપાયું..
આવતી કાલ તારીખ ૫ સપ્ટેમ્બર થી ભાદરવી પૂનમ ના મહામેળાની શરૂઆત થઈ રહી છે, ત્યારે માઇભક્તો દાનની સરવાણી વહાવી રહ્યાં છે..
આજે અંબાજી મંદિરમાં અલગ અલગ દાતાઓ દ્વારા સોના ના દાન આપાવામાં આવ્યાં હતા..
જે પૈકી પાલનપુર ના એક માઇભક્ત દ્વારા અંબાજી મંદિરમાં ૧ કિલો સોનું દાન માં આપવામાં આવ્યું હતું..
જેની કિંમત રૂપિયા 52,50,000 થાય છે..