પાલનપુર ના કરજોડા અને પાલનપુર રેલ્વે સ્ટેશન વચ્ચે જયપુર બાંદ્રાઅરાવલી એક્સપ્રેસ ની ચાલુંટ્રેન માંથી એક અજાણ્યો યુવક પડી જતાં મૃત્યુ પામેલ છે.જેથી રેલ્વે પોલિસ ને જાણ થતાં પોલીસ ઘટનસ્થળે પહોચી ગઈ છે.જેમાં પોલીસ તપાસમાં આ યુવકે કાળા કલરનું ટી શર્ટ અને કાળા કલરનું જીન્સ પહેરેલ હતું.અને હાથના કલાઇમાં ઇંગ્લિશમાં કાળુસિંહ અને કિરણ લખેલ હતું.જેથી રેલ્વે પોલિસ સ્ટેશન ખાતે crpc કલમ 174 મૂજબ નો બનાવ દાખલ કરી મરણ જનાર વાલી વારસાને પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવા અપિલ કરવામાં આવી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
घुटनों के दर्द में फायदेमंद है ये घरेलू उपचार | Hakim Suleman Ke Nuskhe
घुटनों के दर्द में फायदेमंद है ये घरेलू उपचार | Hakim Suleman Ke Nuskhe
जयपुर में भिड़े 3 वाहन, ट्रक में जिंदा जले ड्राइवर-क्लीनर:4 घंटे तक नहीं निकाल पाए शव
जयपुर के अजमेर रोड पर सोमवार सुबह तीन वाहनों के बीच भीषण टक्कर हो गई। भिड़ंत के बाद एक ट्रक में आग...
Haryana Murder Case: पत्नी ने बॉयफ्रेंड संग मिलकर रची साजिश, पति की कर दी हत्या | Aaj Tak
Haryana Murder Case: पत्नी ने बॉयफ्रेंड संग मिलकर रची साजिश, पति की कर दी हत्या | Aaj Tak
ડીસા નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિઓ ઘાયલ
ડીસા નેશનલ હાઈવે પર બનાસ નદીના પુલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા થવા...