ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આદરણીય શ્રી Amit Shahજી દ્વારા તથા માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજી ની વિશેષ ઉપસ્થિતિમાં AMC અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા ₹ 9.54 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી સ્માર્ટ સ્કૂલોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.