*ડીસા થી માઉન્ટ આબુ ખતે ગયેલ પગપાળા સંઘ મો એક સ્વાન ની અનોખી શ્રદ્ધા જોવા મળી* ડીસા થી માઉન્ટ આબુ ખાતે બિરાજમાન રાજ રાજેશ્વરી શ્રી અર્બુદા દેવી ના દર્શન માટે પગપાળા યાત્રા સંઘ ગયેલ ત્યારે આ સંઘની સાથે ડીસાથી એક સ્વાન પણ પગપાળા સંઘની સાથે સાથે ચાલેલ અને માતાજીના રથની સાથે રહેલ જ્યાં પણ રથ રોકાય ત્યારે એ સ્વાન રથ ની પાસે બેસી જાય અને જ્યારે રથ ચાલે ત્યારે રથની આગળ યા પાછળ સાથે સાથે ચાલતો ડીસા થી માઉન્ટ આબુ ૧૦૦ કિલોમીટરની દુરી પર આ સ્વાન પણ ચાલતો ગયેલ અને તેની એક અનોખી શ્રદ્ધા જોઈ લોકો પણ ખુશ થયેલ

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं