સરકારના મહેસુલ વિભાગના જાહેરનામા ક્રમાંક :: GHM/2022/M-111/PRC/102011/ 2750/H1, તા.૩૦/૦૮/૨૦૨૨થી કપડવંજ શહેરના જટવાડા, અંતિસર દરવાજા, નદી દરવાજા ગોરવાડા, કડીયાવાડ ચકલા, ભાવસાર વાડો, હોળી ચકલા, ખડાયતા વાડી, ઝાંપલી પોળ, નાની વ્હોરવાડ, મોટી વ્હોરવાડ અને કારખાનીયા વાડ વિસ્તારોનેતા.૦૧/૦૬ ૨૦૨૨ થી તા.૩૧/૦૫/૨૦૨૭ સુધી The Gujarat Prohibition Of Transfer Of Immovable Property and Provision For Protection of Tenants From Eviction From Premises In Disturbed Areas Act, 1991ની જોગવાઈ હેઠળ ડીસ્ટર્બ્સ એરીયા (અશાંત વિસ્તાર) જાહેર કરવામાં આવેલ છે.તથા સરકારશ્રીના ગુજરાત અશાંત વિસ્તાર (સુધારા) અધિનિયમ, ૨૦૧૯ (૨૦૨૦ નો ગુજરાત ૧૭ મો) ની કલમ(૨)(ક) મુજબ સરકાર ધ્વારા જે વિસ્તારને અશાંત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે તે વિસ્તારની હદની નજીકના પાંચસો મીટરના વિસ્તારનો સમાવેશ અશાંત વિસ્તારમાં થાય છે. આ અધિનિયમની જોગવાઈ અનુસાર આ વિસ્તારોમાં થતી સ્થાવર મિલ્કતોની લે-વેચ માટે ક્લેક્ટરની પુર્વ પરવાનગી મેળવવી જરૂરી છે. આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, કપડવંજ શહેરના જટવાડા, અંતિસર દરવાજા, નદી દરવાજા ગોરવાડા, કડીયાવાડ ચકલા, ભાવસાર વાડો, હોળી ચકલા, ખડાયતા વાડી, ઝાંપલી પોળ, નાની વ્હોરવાડ, મોટી વ્હોરવાડ અને કારખાનીયા વાડ વિસ્તારોમાં તથા આ વિસ્તારોની હદની નજીકના પાંચસો મીટરના વિસ્તારની સ્થાવર મિલ્કતોની લે-વેચ કરતા પહેલા કલેકટર, ખેડા નડિયાદની પૂર્વ પરવાનગી મેળવવા ની રહેશે. આવી પરવાનગી મેળવ્યા સિવાય કરવામાં આવેલ ચવાર મિલ્કતોની તબદીલી ગેરકાયદેસર ગણાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लोकशाहीर अण्णाभाऊ साठे अभिवादन सोहळा पाटोद्यात अनुलोमच्या वतीने संपन्न
पाटोदा :- भारतासाठी व महाराष्ट्रासाठी अतिशय अभिमानास्पद क्षणाचा दिवस म्हणजे १४ सप्टेंबर २०२२ या...
ડીસા જી આઇ ડીસી માં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ના દરોડા..
ડીસા જી આઇ ડીસી માં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ના દરોડા,..
મસાલા ફેક્ટરી માં દરોડા પાડી મરચુ, હળદરના...
થર્ટી ફર્સ્ટને લઇ ગુજરાત-રાજસ્થાનને જોડતી તમામ ચેકપોસ્ટ ઉપર આવતા-જતાં તમામ વાહનોનું ચેકીંગ હાથ ધરાયું
થર્ટી ફર્સ્ટને લઇ બનાસકાંઠા જીલ્લાની પોલીસ એલર્ટ મોડમાં આવી છે. ત્યારે જીલ્લામાં આવેલી...
Breaking News: Punjab में शहीद सुखदेव सिंह के रिश्तेदार संदीप थापर गोरा पर जानलेवा हमला, हालत गंभीर
Breaking News: Punjab में शहीद सुखदेव सिंह के रिश्तेदार संदीप थापर गोरा पर जानलेवा हमला, हालत गंभीर
Jimny, Grand Vitara के साथ Nexa की कई कारों पर मिल रहा लाखों रुपये बचाने का मौका
देश में सबसे ज्यादा कारों की बिक्री करने वाली कंपनी मारुति सुजुकी की ओर से July 2024 में...