સિહોર અમદાવાદ રોડ ગોદાવરી સ્કૂલ નજીક ગટરનો મામલો છેલ્લા બે દિવસથી ખૂબ ચર્ચામાં છે પણ રાહતના સમાચાર એ છે કે અહીં આજથી કામ શરૂ થયું છે છેલ્લા ઘણા દિવસો થી અહીં ગટરના પાણી બાબતની સમસ્યા ઘેરી બની હતી છેલ્લા બે દિવસથી શંખનાદના પત્તે અહેવાલ સ્વરૂપે લોકોની વાત લોકો સુધી નિર્ભય રીતે મૂકી છે અહીં નો વિસ્તાર સિહોરનો પોષ માનવામાં આવે છે અહીં શહેરના અગ્રણીઓ, વકીલો, ઉધોગપતિઓ, ડોક્ટરો, રાજકીય અગ્રણીઓ, વિસ્તારમાં વસવાટ કરે છે અનેક રજૂઆતો છતાં અહીં ગટર સમસ્યાનો ઉકેલ આવતો ન હતો નગરપાલિકાના ચીફઓફિસર અને સ્ટાફ ઘટના સ્થળે દોડી નિરીક્ષણ કરી તાકીદે કામગીરી કરવાંના આદેશો કરવામાં આવ્યા હતા અને આજથી અહીં કામો શરૂ થયા છે જેથી લોકોને રાહત થશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শৰীৰ চৰ্চাত ব্যস্ত মন্ত্ৰী ৰঞ্জিত কুমাৰ দাস
শৰীৰৰ প্ৰতি সচেতন মন্ত্ৰীগৰাকী। পুৱা এইদৰে শৰীৰ চৰ্চাত ব্যস্ত মন্ত্ৰী ৰঞ্জিত কুমাৰ দাস|
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બલદાણા ગામે બે રહેણાક મકાનમાં તસ્કરો દ્વારા ચોરીનો બનાવ બનતા ચકચાર મચી
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બલદાણા ગામે તસ્કરો દ્વારા બે મકાનના તાળા તોડી રોકડ રકમ...
जब जब पृथ्वी पर अत्याचार बढ़ता है भगवान अवतार लेते है : सनातन महाराज
वृंदावन बगीची में भागवत कथा पुराण का हर रोज वाचन किया जा रहा है।
आयोजन समिति सदस्य धर्मेंद्र दवे...
Sabarmati Riverfront just gets better as we open doors to the Atal Bridge.
Sabarmati Riverfront just gets better as we open doors to the Atal Bridge.
પાલનપુરના ખેમાણા ટોલનાકા નજીક નશીલા પદાર્થની હેરાફેરી કરતાં બે શખ્સોને પોલીસે ઝડપ્યા
એસ.ઓ.જી.ની ટીમે રાજસ્થાનથી નશીલા પદાર્થ આવી રહ્યાની બાતમીના આધારે ખેમાણા ટોલનાકા પાસે લક્ઝરી બસને...