અમદાવાદ મણિનગર વિસ્તાર મા આવેલ દક્ષિણી સોસાયટી મા ભવ્ય ગણેશોત્સવ ની ઉજવણી,લેસર શો,ખુબ સુંદર ભવ્ય કલાત્મક દેશભકિત ઈન્ડીયન કલ્ચર થીમ પર શણગાર કરી પર્વ ની ઉજવણી કરવામા આવેલ