છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા ના કદવાલ ભાભર સિંચાઈ તળાવમાં યુવાન નું ડૂબી જવા થી મોત થવા પામ્યું છે. કદવાલ ભાભર સિંચાઈ તળાવમાં નહાવામાટે નવાપુરા ગામ ના યુવાન બારિઆ સંદીપ ભાઈ ગોપાલ ભાઇ ( ઉંમર વર્ષ .૧૯ ) જેવો મિત્રો સાથે તળાવમાં નાહવા ગયા હતા, ત્યારે સંદીપભાઈ ડૂબી જતા મિત્રો એ બચાવવાની ધણી કોસીસ કરી પણ તે પાણી ના ઉડાન ને કારણે તેવો મિત્ર ને બચાવી શક્યા નહી .અને તેમના પરિવારને જાન થતા એમના ઘરના તેમજ આજુ બાજુ ના લોકો દોડી આવ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ કદવાલ પોલિસને જાન કરતા પોલિસ ઘટના સ્થડે દોડી આવી હતી. તેમજ સ્થાનિક તરવૈયાની મદદ થી તપાશ હાથ ધરી હતી. આ દરમિયા લાશ ના મળતા પોલિસે એસ ડી આર એફ ની ટીમ ને જાન કરતા ટીમ ઘટના સ્થળે આવી તપાશ કરતા આશરે .૫ થી ૬.કલાક ની ભારે જેહમત બાદ લાશ પાણી માંથી શોધવા મા સફળ રહય હતા. લાશ બહાર કાઢી હતી. કદવાલ પોલિસ લાશને પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ કરવા લાવ્યા હતા. કદવાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉપલેટા: મંડાવિયા ફાઉન્ડેશન દ્વારા જન સેવા રથ નું વોર્ડ નં.3 ભવ્ય સ્વગત કરાયુ | Upleta News | DPNews
ઉપલેટા: મંડાવિયા ફાઉન્ડેશન દ્વારા જન સેવા રથ નું વોર્ડ નં.3 ભવ્ય સ્વગત કરાયુ | Upleta News | DPNews
સણોસરા ખાતે નારી વંદના ઉત્સવ અંતર્ગત લોહીની આરોગ્ય તપાસ કરાય
સણોસરામાં નારી વંદના ઉત્સવ અંતર્ગત લોહીની આરોગ્ય તપાસ કરાઈ સરકાર દ્વારા નારી વંદના ઉત્સવ અંતર્ગત...
ગરબે રમવું થયું મોંઘુ! ગરબાના પાસમાં 18% GST લાગશે
આ વખતે ગરબા રમવા મોંઘા થઈ શકે છેઆ વખતે ગરબા રમવા મોંઘા થઈ શકે છેચણિયા ચોળી પર 5 ટકાથી 12 ટકાનો...
तळेगाव ढमढेरे गटार लाईनचे मैला मिश्रीत पाणी थेट रस्त्यावर आणि मनुष्यवस्थित
तळेगाव ढमढेरे गटार लाईनचे मैला मिश्रीत पाणी थेट रस्त्यावर आणि मनुष्यवस्थित
ડીસાઃ બનાસ નદીમાં ન્હાવા પડેલા 6 યુવકોમાંથી ત્રણના મોત અને ત્રણનો બચાવ
ડીસાઃ બનાસ નદીમાં ન્હાવા પડેલા 6 યુવકોમાંથી ત્રણના મોત અને ત્રણનો બચાવ