આજે તારીખ ૦૪/૦૯/૨૦૨૨ ના રોજ સંતરામપુર બાલમંદિર ખાતે ધી સંતરામપુર કો.ઓ.બેન્ક લી. સંતરામપુર શાખા ની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે સવાર થી જ મતદાન મથક પર સભાસદો નો જમાવડો જોવા મળી રહ્યો હતો. ઉમેદવારો પોતાના મતદારો ને રીઝવવા એડી.ચોંટી. નું જોર લગાવી રહ્યા છે. ૧૧ બેઠકો પર કુલ ૧૯ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.