ઝાલોદ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગ હતા તે દરમિયાન ખાનગી રાહે મળેલ ચોક્કસ બાતમીના આધારે સાંપોઈ ગામેથી વૈભવી ગાડીમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો.₹367600નોમુદ્દામાલ ઝડપાયો.4 ઈસમ સામે ગુનો નોંધાયો.
સાંપોઈ ગામેથી વૈભવી ગાડીમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો.₹367600નોમુદ્દામાલ ઝડપાયો.4 ઈસમ સામે ગુનો નોંધાયો.
 
   
  
  
  
   
  