અમરેલી જીલ્લામાં શરીર સબંધી અને મીલ્કત સબંધી ગુનાના આરોપી જે પોતાની ધરપકડ ટાળવા નાસતા-ફરતા હોય તેઓને પકડી પાડવા સારૂ સુચના આપવામાં આવેલ.જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક,અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.જે અંતર્ગત અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના એ પાર્ટ ગુનો રજીસ્ટર કરી IPC કલમ ૩૬૫,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૨૦(બી),૩૪.૧૧૪ મુજબના ગુનાના આરોપીઓને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમે ગુનામાં પકડાયેલ આરોપીની વિગત નરેશભાઇ ખોડાભાઇ બગડા ઉ.વ.૨૮ ધંધો ખેતી રહે,નવા આગરીયા,ભરતભાઇ આતુભાઇ બાબરીયા ઉ.વ.૩૭ ધંધો ખેતી રહે વડલી,નાજાભાઇ વાઘાભાઇ વાળા ઉ.વ.૩૨ ધંધો.ખેતી રહે, મેરીયાણા,મુકેશભાઇ નાગજીભાઇ બગડા ઉ.વ.૪૦ ધંધો.ખેતી રહે,નવા આગરીયા થી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા, ગુનાહિત કાવત્રુ રચી, ફોરવ્હીલ ગાડી ફરી.નું અપહરણ કરી લઇ જઇ ફરી.ને રસ્તામાં માર મારી, મારી નાખવાની ધમકી આપી, ગાળો આપી રસ્તામાં ફોરવ્હીલ નીચે ઉતારી દઇ ગુનો કરવામા એક બીજાની મદદગારી કરી ગુન્હો કરેલ હતો...

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं