આજ રોજ ખેડા જિલ્લાના મહુધા ખાતે ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ના વરદ હસ્તે 21 કરોડ 47લાખ ના વિકાસ ના કામો નું લોકાર્પણ કરી ખાતમુહૂર્ત કરવામા આવ્યું 

જેમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રપટેલ સહિત દેવું સિંહ ચૌહાણ .મુખ્ય દંડક પંકજ ભાઈ દેસાઈ .કેબિનેટ મંત્રી અર્જુનસિંહ .તેમજ પંચમહાલ જિલ્લામાં ના સાંસદ સભ્ય ઉપસ્થિત રહ્યા હતા .રિપોર્ટ ઇરફાન મલેક મહુધા