જિલ્લાની અંદર વર્ગ ૩ ના કર્મચારીઓ તંત્રની સામે મેદાને નેશનલ હાઈવે પર બાઈક રેલી યોજીને વિરોધ વ્યક્ત કર્યો હતો પગાર પંચ સહિતની વિવિધ જૂની પેન્શન યોજના વિરોધ કર્યો હતો તેમાં સૂત્રાપાડા તાલુકાના વર્ગ ત્રણ ના કર્મચારીઓ પણ જોડાયા હતા
સુત્રાપાડા તાલુકાના વર્ગ ૩ના કર્મચારીઓ તંત્રની સામે મેદાને, નેશનલ હાઇવે પર બાઇક રેલી યોજી વિરોધ વ્યક્ત કર્યો
![](https://i.ytimg.com/vi/DyBNy5RpEbQ/hqdefault.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)