સવિનય ઉપરોક્ત વિષયે આપશ્રી ને જણાવવાનું કે ગુજરાત ચુંવાળીયા કોળી સમાજના અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ જંજવાડિયા દ્વારા અમરેલી જિલ્લા યુવા ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ તરીકે અમરેલી ના લડાયક યુવા નેતા એવમ અમરેલી નગરપાલિકા ના સદસ્ય સન્ની વિનુભાઈ ડાબસરા ની વરણી કરવામાં આવી છે. સન્ની ડાબસરા અનેકવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે... આ નિમણૂંક ને અમરેલી જિલ્લા ચુંવાળીયા કોળી સમાજના આગેવાનો ભરતભાઈ મકવાણા, રામભાઇ ડાબસરા, વિનુભાઈ ડાબસરા, ડૉ. સાપરિયા સાહેબ, બટુકભાઈ ઉનાવા, હરેશભાઈ મકવાણા, કે.કે. ચૌહાણ, સવજીભાઈ ગલસાણીયા, લાલભાઈ પાટડિયા, તુષારભાઈ માંડલિયા, હરેશભાઈ જદવકુરિયા, રમેશભાઈ મોરવાડિયા, ભુપતભાઈ ઉનાવા, ચિરાગ ચાવડા, અનિલ રાંધનપરા, સુનીલ ઝીંઝુવાડિયા, બટુકભાઈ ખીમાણીયા, જયસુખભાઇ ડાબસરા, મહેશભાઈ ધામેચા, રાજુભાઈ ડાભી, રોહિતભાઈ ડાભી, ભનુભાઈ ડાભી, જીતેન્દ્રભાઈ સોલંકી, નટુભાઈ જાસલિયા, કનુભાઈ અઘેરા, દેવેન્દ્રભાઈ ચાવડા, નીતિનભાઈ રાંધનપરા, અશ્વિનભાઈ ધામેચા, વિદુર ડાબસરા, પંકજ ઉનાવા, સચિન મકવાણા, વિજય કોગથીયા, મિલન ડાબસરા, પ્રવીણભાઈ મોલાડિયા, રાહુલ ડુંગરિયા, વિનોદભાઈ સુરેલા, કિશનભાઇ ધાખડા, લાલો ચારોલા, ઉમેશ સાથળા, અશોક ડાબસરા, અશોકભાઈ માંડવીયા વિગેરે આગેવાનો એ આ વરણી ને આવકારી છે...
વિપુલ મકવાણા અમરેલી