ગીર સોમનાથ જિલ્લામાં ટ્રકમાં બનાવાયેલ ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો ભરી ઘુસાડવાનો એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. જેમાં ટ્રકમાં ચોરખાનામાંથી મળી આવેલ વિદેશી દારૂની 2939 બોટલો કી.રૂ.5.27 લાખ તથા ટ્રક મળી કુલ રૂ.20.28 લાખના મુદામાલ સાથે ઉના પંથકના રહેવાસી ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી છે. જ્યારે દારૂ ભરાવી આપનાર અને હેરાફેરીમાં સંડોવાયેલ ત્રણ શખ્સોના નામ પૂછપરછમાં સામે આવ્યા છે. જેના આધારે પાંચેય શખ્સો સામે ગુનો નોંધી બાકીના ત્રણેયને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે. પકડાયેલ દારૂનો જથ્થો વાપીના સેલવાસથી ભરાયેલ હોવાનું સામે આવ્યુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Audi Q8 Facelift 22 अगस्त को होगी लॉन्च, डिजाइन में होगा बदलाव, मिलेंगे कई अपडेट
जर्मनी की लग्जरी वाहन निर्माता Audi की ओर से भारतीय बाजार में कई बेहतरीन कारों और एसयूवी को...
আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে গুৰুজনাৰ পৱিত্ৰ জন্মস্থান বটদ্ৰৱা থানত বৃক্ষৰোপন ।
আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে গুৰুজনাৰ পৱিত্ৰ জন্মস্থান বটদ্ৰৱা থানত বৃক্ষৰোপন ।
Breaking News: Lok Sabha के पहले चरण के लिए RJD ने दो उम्मीदवारों के नाम का ऐलान किया | Aaj Tak News
Breaking News: Lok Sabha के पहले चरण के लिए RJD ने दो उम्मीदवारों के नाम का ऐलान किया | Aaj Tak News
જાફરાબાદ તાલુકાના રોહીસા ગામેથી કુલ રૂ.૧૧,૦૯૦/-ના મુદ્દામાલ સાથે છ આરોપીઓને જાહેરમાં જુગાર રમતા પકડી પાડતી જાફરાબાદ મરીન પોલીસ
મે.શ્રી અશોક કુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં દારૂ...
मयेकर महाविद्यालयाचे राष्ट्रीय सेवा योजनेचे स्वयंसेवक रमले ज्येष्ठांच्या सेवेत
रत्नागिरी : ज्येष्ठ नागरिक दिनाचे औचित्य साधून मोहिनी मुरारी मयेकर कला व वाणिज्य...