રાજકોટના 80 ફૂટ રોડ અમુલ સર્કલ પાસે ઢોર પકડ પાર્ટી પર ગઈકાલે વહેલી સવારે ચારેક વાગ્યે બુકાનીધારી બે શખ્સોએ પશુ રંજાડ અંકુશ શાખાના બે કર્મચારી પર હુમલો કરી આંખમાં મિર્ચી સ્પ્રે છાંટી દેતા તેમને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.આ અંગે થોરાડા પોલીસ મથકના સ્ટાફે બંન્ને શખ્સો સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી પોલીસે એક શખ્સને પકડી લીધો હતો.
બનાવની વિગતો મુજબ,હાથિખાનામાં રહેતા ધીરુભાઈ નારણભાઈ ડોરાસિયા(ઉ.વ.52) અને નવા થોરાડામાં રહેતા મેરુ કરણભાઈ ચાવડા(ઉ.વ.28) એમ બંને આજે વહેલી સવારે થોરાડા વિસ્તારમાં ઢોર પકડ પાર્ટી સાથે નીકળ્યા હતા ત્યારબાદ તેઓ ગાયો પકડીને તેઓના ભાવનગર રોડ પર આવેલ ઢોર રાખવાની જગ્યા પર જતાં હતાં ત્યારે અમુલ સર્કલ પાસે પહોચતા ત્યાં બે બુકાનીધારી શખ્સોએ આવી વાહન રોકાવી ઝપાઝપી કરી હતી અને બંને શખ્સોએ કોઈ કેમિકલ સ્પ્રે છાટતા બંનેને આંખોમાં બળતરા થતા તેઓને ઇન્સ્પેક્ટર રવિભાઈ નંદાણીયાએ બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हिमाचल में CM पद की दावेदार का बयान, बोलीं- वीरभद्र सिंह के परिवार की अनदेखी नहीं कर सकती कांग्रेस
कांग्रेस प्रदेश अध्यक्ष प्रतिभा वीरभद्र सिंह (Pratibha Virbhadra Singh) ने शुक्रवार को कहा कि...
તુલસી વિવાહ : રણછોડરાય મંદિરથી ભગવાનની શાહી સવારી નીકળી.
ગતરોજ ખંભાતના રણછોડરાય મંદિર અને રાધાકૃષ્ણ મંદિરથી તુલસી વિવાહના પગલે ભગવાનની શાહી સવારી નીકળી...
LCB નો દરોડો : ખંભાતમાં સોશિયલ મીડિયા પર વરલી મટકાનો જુગાર રમતા 5 ઝડપાયા
આણંદ એલસીબી ટીમે ખંભાત ખાતે દરોડો પાડી ત્રણ દરવાજા એસબીઆઇ બેન્ક સામે જાહેરમાં સોશિયલ મીડિયામાં...
બોટાદ તાલુકાના કાનીયાડ ગામે ડેમમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવ્યું.ખેડૂતોને સિંચાઈનો લાભથશે.
બોટાદ તાલુકાના કાનીયાડ ગામે ડેમમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવ્યું.ખેડૂતોને સિંચાઈનો લાભથશે.