વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજયમાં કર્મચારી આંદોલનની મોસમ ખીલી હોય તેમ જુદા-જુદા વિભાગોના કર્મચારીઓ આંદોલનો ચલાવી રહયા છે. ગુજરાત રાજયકર્મચારી મંડળ દ્વારા આવતીકાલે રાજયભરના જિલ્લા કક્ષાએ રેલી યોજનાર છે. રાજકોટમાં કાલે બપોરે રાજયના કર્મચારીઓ રેલી યોજીને ઘરણા-સૂત્રોચચારો કરશે. કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે.
ગુજરાત કર્મચારી મહામંડળના રાજકોટના પ્રમુખ કૃપાલસિંહ જાડેજાએ કહયું હતું કે અનેકવિધ પડતર માંગણીઓના ટેકામાં આંદોલન ચલાવવામાં આવી રહયુ છે. તેના ભાગરૂપે કાલે જીલ્લાસ્તરે રેલી યોજવાની છે. રાજકોટમાં બપો2ે ત્રણ વાગ્યે બહુમાળી ભવન-સરદાર પટેલની પ્રતિમા નજીક એકત્રિત થશે. સૂત્રોચ્ચાર - રામધૂન કરશે અને ત્યાંથી પગપાળા કલેકટર કચેરીએ પહોંચીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે. સિંચાઈ, વેટ, પંચાયત, તલાટી વન વિભાગ- ટ્રેઝરી સહિત રાજયના તમામ વિભાગોના 1000 થી વધુ કર્મચારીઓ રેલીમાં સામેલ થશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जस्टिस संजीव खन्ना देश के 51वें चीफ जस्टिस बने:छह महीने का कार्यकाल; इस दौरान मैरिटल रेप समेत 5 बड़े मामलों की सुनवाई करेंगे
चीफ जस्टिस ऑफ इंडिया डीवाई चंद्रचूड़ 10 नवंबर को रिटायर्ड हो चुके हैं। उनके बाद जस्टिस संजीव...
Private Schools and Children Welfare Association organized press conference in Bengaluru Press Club.
Private Schools and Children Welfare Association organized press conference in Bengaluru Press...
ধন-ঐশ্বৰ্যৰ অধিষ্ঠাত্ৰী দেৱী লক্ষ্মী পূজা উপলক্ষে মৰাণৰ বজাৰত ভিৰ
ধন-ঐশ্বৰ্যৰ অধিষ্ঠাত্ৰী দেৱী লক্ষ্মী পূজা উপলক্ষে মৰাণৰ বজাৰত ভিৰ
ધારી-૯૪ વિધાનસભા કોંગ્રેસના દાવેદારો માં થી પ્રથમ ફોર્મ ઉપાડતા યુવા નેતા ચીરાગ પરમાર
ધારી-બગસરા-ખાંભા ની જનતા ના પ્રશ્નો ને વાંચા આપવા માટે કોંગ્રેસના ચુંટાયેલા લોક પ્રતિનિધિ કેવા...
વડોદરા શહેર ના હરણી વિસ્તારના મોટનાથ મહાદેવ તળાવ માં મોટી દુર્ઘટના.
12 બાળકોના મોત: કોન્ટ્રાક્ટર-કોર્પોરેશન જવાબદાર: વિપક્ષ નેતા.
વડોદરા શહેરના હરણીના મોટનાથ તળાવમાં...