ગઈ તા.૧૩/૦૮/૨૦૨૨ ના રોજ મળેલ હકીકત મુજબ આરોપીઓ (૧) ધનુષ ઉર્ફે

બીટ્ટુ રમણીકભાઇ આસોડીયા (૨) મનુભાઇ રાયમલભાઇ રબારી (૩) ઇદ્રીશ ઉર્ફે ઇદુ અબ્દુલહમીદ

શેખ (૪) મોહંમદઇરફાન ઉર્ફે રાજાબાબુ મોહંમદયાસીન શેખ ને સિલ્વર કલરની ઇક્કો સ્પોર્ટ ગાડી

નંબર GJ-38-BA-1252 સાથે પાસ પરમીટ વગરના ગેરકાયદેસરના કુલ ૨૮૯.૦૦ ગ્રામ મેફેડ્રોન

કિંમત રૂ.૨૮,૯૦,૦૦૦/- ની મત્તાના જથ્થા સાથે ઝડપી પાડી ડી.સી.બી. પો.સ્ટે પાર્ટ “બી”

ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૨૦૧૦૧/૨૦૨૨ ધી એન.ડી.પી.એસ. એકટ કલમ ૮ (સી), ૨૨ (સી),

૨૯ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો.

આ પકડાયેલ આરોપીઓ અન્ય વ્યક્તિઓ (પેડલરો) ને મેફેડ્રોન ડ્રગ્સ વેચાણ

કરવાના હોવાની હકિકત જણાય આવેલ.

આ કાર્યવાહી દરમ્યાન તા. ૦૨/૦૯/૨૦૨૨ ના રોજ અમદાવાદ શહેરના જુદા-જુદા

વિસ્તારોમાંથી આ ગુનામાં સંડોવાયેલ નીચે જણાવેલ પેડલરોને પકડી પાડવામાં આવેલ છે.

(૧) અલ્તમસ સ/ઓ મુસ્તાક મોહંમદહુસૈન મન્સુરી ઉ.વ.૩૧ રહે: એ/૩૦૪, ઈમાદ ફલેટ ૧૦૦ ફુટ

રોડ કેનાલ પાસે, સરખેજ અમદાવાદ શહેર હાલ-અલઅક્સા ફલેટ, બીજો માળ ન્યુ રાજા

બેકરીની ગલીમાં, સૈયદવાડી, વટવા અમદાવાદ શહેર

(૨) સમીરખાન ઉર્ફે સમીર ધાંગધ્રા સ/ઓ અશરફખાન હબીબખાન પઠાણ ઉ.વ.૩૪ રહે.સી/૨૦૪,

મીમ રેસીડેન્સી, ૧૦૦ ફુટ રીંગ રોડ પાસે, અંબર ટાવર સરખેજ, અમદાવાદ શહેર મુળવતન

સોની તલાવડી, હરિભાઈ દુધવાળાની શેરી, ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર

(૩) શબ્બીર ઉર્ફે બાબા ઉર્ફે બાવા સ/ઓ અલ્લારખા હસુભાઈ શેખ ઉ.વ.૩૮ રહે: મ.નં. ૩૦૮૦,

લખોટા પોળ, પોપટીયા બડ દરિયાપુર અમદાવાદ શહેર

(૪) શાહીદ ઉર્ફે સાહીલ સ/ઓ સલીમભાઈ જમીલભાઈ કુરેશી ઉ.વ.૩૬ રહે:ગોલ્ડન પાર્ક, સફાન

પાર્કની સામે, લોખંડવાડા પાર્ટી પ્લોટની આગળ, ફતેહવાડી કેનાલ સરખેજ, અમદાવાદ શહેર

તેમજ આ ગુનામાં સંડોવાયેલ નીચે જણાવેલ પેડલરને ટ્રાન્સફર વોરંટ આધારે

સાબરમતી જેલથી કબજો મેળવી લાવવામાં આવેલ છે.

(૫) સમીરઉદીન ઉર્ફે બોન્ડ સ/ઓ રિયાજઉદીન કરીમુઉદીન શેખ ઉ.વ. ૩૮ રહે. મ.નં. ૨૫૬૫

ગલીનં-૬, સોદાગરની પોળ, કાલુપુર ટાવર, કાલુપુર, અમદાવાદ શહેર. મૂળ વતન ગામ: મુલેજ,

તા:નડિયાદ જી.ખેડા