અહીં તો માણસ મરે ત્યારે એમની અંતિમ વિધિમાં પણ એમનો પરિવાર હેરાનગતિમાં જીવે છે આ દુઃખ કોને કેવા જવાનું અને આ સમસ્યા કોના પાપે એ સવાલ અહીં મોટો છે જોકે ભાજપ હોઈ કે કોંગ્રેસ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખુલ્લી આંખે તમાશો જુએ છે અહિ પ્રજાની કમનસીબી એવી છે કે સ્મશાનમાં આવેલ સ્નાનઘરને તાળા લાગેલા છે સિહોર નગરપાલિકા વોર્ડ 9ના એકતા સોસાયટીમાં આવેલ અનુસૂચિતજાતી સમાજના સ્મશાનમાં આવેલ સ્નાનાઘરને તાળા લાગ્યા છે શહેરના પછાત અને સ્લમ વિસ્તાર ગણાતા એવા વોર્ડ 9માં આવેલ મુક્તેશ્વર મહાદેવ પાછળ આવેલ એકતા સોસાયટીમાં અનુસૂચિત જાતિનાં લોકોનું સ્મશાન આવેલું છે સમાજમાં કોઈનું અવસાન થાય તો અંતિમક્રીયા અહીં કરવામાં આવે છે અહીં બે વર્ષ પહેલા સરકારની યોજના અંતર્ગત નગરપાલિકાએ સ્નાનઘાટ બનાવ્યું હતું પરંતુ આ સ્નાનઘાટ આજ સુધી શરૂ જ કરવામાં આવ્યું નથી અહીં કોઈ સુવિધા જ નથી તેમજ આ સ્નાનઘાટની ચાવી પણ કોન્ટાકટર પાસે હોવાથી સ્નાન ઘાટ ખોલી શકાતું નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Polycab Management Post Q2 Earnings: 59% का Q2 में उछाल, क्या है आगे के ग्रोथ को लेकर उम्मीदें? 
 
                      Polycab Management Post Q2 Earnings: 59% का Q2 में उछाल, क्या है आगे के ग्रोथ को लेकर उम्मीदें?
                  
   सत्तारांनी मागवले १००एसटी बसचे कोटेशन  
 
                      औरंगाबाद : मुंबईत होणाऱ्या दसरा मेळाव्यात शक्ती प्रदर्शनासाठी उद्धवसेना , शिंदेसेनेने जोरदार...
                  
   જિલ્લા કલેટરના અધ્યક્ષસ્થાને મતદાર
 સાક્ષરતા જાગૃતિ અંગે બેઠક યોજાઈ
 
 
                      આ બેઠકમાં શાળાઓમાં EVM-VVPAT અને ચૂંટણી કામગીરીને લગતા પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજવી, ધોરણ-૮ થી ૧૨...
                  
   विश्व एड्स दिवस पर 100 किलोमीटर की साइकिल यात्रा, डॉ. निधि ने एड्स दिवस पर कोटा-धनेश्वर टोल प्लाजा-कोटा तक की साइकिल यात्रा  
 
                      पूरे विश्व में 1 दिसंबर को मनाये जाने वाले विश्व एड्स दिवस पर कोटा में एक अनूठा नवाचार हुआ।...
                  
   
  
  
  
  