તળાજા શહેરમાં જૈન સમાજ દ્વારા સવંતસરી મહાપર્વને આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી
ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં તાલધ્વજ તીર્થ માં તળાજા જૈન સંઘ માં સંવત્સરી મહાપર્વ ની ખુબ જ ઉલ્હાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી વર્ધમાન સંસ્કૃતિ ધામ થી પધારેલ વિરસૈનીક દ્વારા ક્ષમાપના વિશે ખુબ જ સુંદર વાંચન કરેલ જેનું તળાજા સમસ્ત જૈન સંઘ ભૂરી ભૂરી અનુમોદના કરે છે શ્રી સકળ સંઘ માં દરેકે એક બીજાને મિચ્છામી દુક્કડમ પાઠવેલ તથા દેરાસર માં પ્રભુ ની ખુબ જ સુંદર અંગ રચના કરેલ હતી