વડાલી સ્ટેટ બેંક ના કેશિયર ની મનમાની આવી સામે.
વડાલી સ્ટેટ બેંક મા ગ્રાહકો પૈસા ની લેવડ દેવડ કરવા લાઈન મા ઉભા અને કેશિયર મોબાઈલ મા વ્યસ્ત.
આવનાર ગ્રાહકો ને થતી હેરાનગતિ.
સુ આ કેશિયર સામે કોઈ તપાસ થશે કે પછી રામ રજા ને પ્રજા સુખી જેવું જ તંત્ર ચલાવશે.
બેંક સત્તાધીશો દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી લોક માંગ.
રિપોર્ટ. મોહસીન મેમન વડાલી સાબરકાંઠા