#મેરા_કામ_હિ_મેરી_પહેચાન 

આજ રોજ જમાલપુર -ખાડિયાના ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલાની ગ્રાન્ટમાંથી મિરજાપુર મટન માર્કેટ ખાતે રુપિયા ૩ લાખ ૫૦,૦૦૦ ના ખર્ચે RCC નું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.