સુત્રાપાડા ખાતે રંગરા શેરીમાં મિત્ર મંડળ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી ઘણા વર્ષોથી જેમ આ વર્ષે પણ કરવામાં આવી અહીં સવાર સાંજ ગણેશજીની સ્મૃતિ એ લોકગીત તેમજ ધાર્મિક દેશ ભક્તિ ગીતોથી ગુંજી ઊઠે છે
સુત્રાપાડા માં રંગારા શેરીમાં મિત્ર મંડળ દ્વારા ગણેશ સ્થાપના કરવામાં આવી દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગારા શેરીમાં મિત્ર મંડળ દ્વારા ગણેશ સ્થાપના આ મિત્ર મંડળ દ્વારા 12વર્ષથી આયોજન


