વલભીપુર શહેરમાં આવેલી કલ્યાણપર ચોકડી પરથી આજરોજ વલભીપુર પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી હતી તે દરમિયાન એક ઇસમ સફેદ activa સાથે 20 લીટર ના દેશી દારૂ ના મુદ્દા માલ સાથે ઝડપાયો હતો અને પ્રોવિઝેશન એક્ટ મુજબનો ગુનો નોંધી કુલ રકમ ₹20,400 ના મુદ્દા માલ સાથે ગુનો નોંધવામાં આવ્યો હતો