કોંગ્રેસના લોકસભાના પક્ષના નેતા શ્રી અધીર રંજન ચૌધરી દ્વારા દેશના પ્રથમ મહિલા આદિવાસી મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુમૂજી માટે રાષ્ટ્રપતિ ના બદલે રાષ્ટ્ર પત્ની જેવા અશોભનીય શબ્દોનો પ્રયોગ ઇરાદાપૂર્વક કર્યો છે તેના વિરોધમાં આજરોજ દ્વારકા શહેર ભાજપ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો 

જેમાં દ્વારકા શહેર ભાજપના તમામ મોરચા શહેરના હોદ્દેદારો અને નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા