વિધાનસભા ૨૦૨૨ ની ચુંટણીઓ જેમજેમ નજીક આવતી જાય છે એમ એમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના ઉમેદવાર કોણ હશે એ તરફ હાલ ચર્ચાઓ ચાલી રહેલ છે ત્યારે ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા મત વિસ્તારમાં સંભવિત ઉમેદવાર કોણ હશે એ તરફ અનેક અટકળો વચ્ચે કાંઈક નવીન અને કરંટદાયક સમાચાર સામે આવી શકે એમ છે... વરસોથી આમ આદમી પાર્ટી માટે કામગીરી કરનારા પાયાના પથ્થર સમાન હોદ્દેદાર દાવેદારોમાં થી અનેક આગેવાનો દાવેદારી કરે છે પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે કાંઈક અલગ નામ મતદારો સમક્ષ આવી શકે એમ છે. હાલ મિટિંગોનો દૌર શરૂ છે સુરત ,અમદાવાદ જેવા મોટા શહેરોમાં રેહતા પાટીદાર સમાજ માટે જાહેર થનાર નામ આશ્ચર્યજનક જરૂર હશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોંગ્રેસે કરી જંગની તૈયારી,ઇલેકશન કમિટીની જાહેરાત બાદ 90 દિવસનો આપી દેવાયો ટાર્ગેટ
રાજ્યમાં તૂટી રહેલી કોંગ્રેસે હજુ હાર માની નથી અને ભલે ઘણા સિનિયરો પાર્ટી છોડી રહ્યા હોય પણ હજુ...
गूढ़ा बांध हुआ लबालब, स्कोरडा सिस्टम से एक फिट खोले 2 गेट
बून्दी
गुढ़ा बांध हुआ लबालब , 34.50 फिट पानी की आवक के बाद 2 गेट खोलकर की पानी की...
બનેવીની ખબર કાઢવા આવેલા આધેડની ચોટીલા નજીકથી લાશ મળી
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઇવે ઉપર આવેલા જોલી વોટરપાર્ક નજીક એક ગળું કાપેલી હાલતમાં લાશ મળી...
કરિશ્મા કુદરત કા મોરક્કોમા એક મહિલાએ નવ બાળકોને આપ્યો જન્મ,
એક મહિલાએ એકસાથે 9 બાળકોને જન્મ આપ્યો,19 મહિના બાદ બનાવ્યો વધુ એક રેકોર્ડ!થોડા સમય પહેલા એક સાથે...
ડીસા વોર્ડ નં 6 ના સદસ્ય નયનાબેન સોલંકીની APMC માર્કેટમાં ડિરેક્ટર પદ માં નિમણુંક કરવામાં આવી
ડીસા વોર્ડ નં 6 ના સદસ્ય નયનાબેન સોલંકી ને એ પી એમ સી માર્કેટમાં ડિરેક્ટર પદ માં નિમણૂક કરવામાં...