વિધાનસભા ૨૦૨૨ ની ચુંટણીઓ જેમજેમ નજીક આવતી જાય છે એમ એમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના ઉમેદવાર કોણ હશે એ તરફ હાલ ચર્ચાઓ ચાલી રહેલ છે ત્યારે ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા મત વિસ્તારમાં સંભવિત ઉમેદવાર કોણ હશે એ તરફ અનેક અટકળો વચ્ચે કાંઈક નવીન અને કરંટદાયક સમાચાર સામે આવી શકે એમ છે... વરસોથી આમ આદમી પાર્ટી માટે કામગીરી કરનારા પાયાના પથ્થર સમાન હોદ્દેદાર દાવેદારોમાં થી અનેક આગેવાનો દાવેદારી કરે છે પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે કાંઈક અલગ નામ મતદારો સમક્ષ આવી શકે એમ છે. હાલ મિટિંગોનો દૌર શરૂ છે સુરત ,અમદાવાદ જેવા મોટા શહેરોમાં રેહતા પાટીદાર સમાજ માટે જાહેર થનાર નામ આશ્ચર્યજનક જરૂર હશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જાફરાબાદના નાગેશ્રી ગામે સગીરના હત્યારાને પોલીસએ ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો
જાફરાબાદના નાગેશ્રી ગામે સગીરની હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડયો...
જાફરાબાદ...
राहुल गांधी जाएंगे हाथरस, मृतकों के परिजनों से करेंगे मुलाकात
लोकसभा में विपक्ष के नेता राहुल गांधी हाथरस जाकर भगदड़ में जान गंवाने वाले लोगों के परिजनों से...
Voting Rights in India : भारत में चुनाव लड़ने और वोट डालने की शर्तें क्या हैं? (BBC Hindi)
Voting Rights in India : भारत में चुनाव लड़ने और वोट डालने की शर्तें क्या हैं? (BBC Hindi)
Breaking: बीच सड़क सनकी शख्स ने Female Teacher का गला रेता, पेट्रोल डालकर चाहता था जलाना तभी...
Breaking: बीच सड़क सनकी शख्स ने Female Teacher का गला रेता, पेट्रोल डालकर चाहता था जलाना तभी...
તારીખ 28 ઓગસ્ટે પીએમ કચ્છની મુલાકાતે
#buletinindia #gujarat