કલા મહાકુંભ 2022-23 ખાંભા તાલુકાની  શ્રી આંબલિયાળા પ્રા શાળાનું નામ રોશન કરતા વિદ્યાર્થીઓ 

શાળાએ તાલુકા કક્ષાએ નીચે મુજબ પાંચ સ્પર્ધામા ભાગ લીધેલ 

1, લગ્નગીત. 2, લોકગીત.3,સમુહગીત. 4,વકૃત્વ સ્પર્ધા.5,ચિત્ર સ્પર્ધા. જેમાં

    1.લગ્નગીત 

    જાદવ પુંજા વલ્લભભાઈ 

2.સમૂહગીત 

     આંબલિયાળા પ્રા.શાળા 

3.લોકગીત 

      સોલંકી સેજલ ઘનશ્યામભાઈ 

4.વકૃત્વ સ્પર્ધા 

       સરવૈયા રવિ હિતેષભાઇ 

5.ચિત્ર સ્પર્ધા 

મકવાણા સંતોષ ભીમભાઈ

આમ તમામ પાંચ સ્પર્ધામા તાલુકા કક્ષાએં પ્રથમ કમાંક મેળવી વિદ્યાર્થીઓએ પોતાની તથા શિક્ષકોની મહેનત સાર્થક કરી શાળા તથા ગામનું નામ રોશન કર્યુ જે બદલ તમામ વ્હાલા વિધાર્થીઓ અને રાત દિવસ શાળા માટે સતત પ્રયત્ન કરતા શાળાના શિક્ષકોને આંબલિયાળા ગામના સરપંચ શ્રી અને તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ભાવેશભાઈ જાદવ  દ્વારાા શાળા સ્ટાફની કામગીરી બિરદાવી હતી અને દિલથી આંબલિયાળા ગામ વતી ખુબ ખુબ અભીનંદન.પાઠવ્યા હતા.