મહુવા તાલુકામાં આગામી દિવસોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ અને બાયોગેસ પ્લાન્ટ,પુસ્તકાલયના આયોજનોને લગતી મિટિંગ મહુવા સુગરના હોલમાં ચેરમેન માનસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી આ આયોજનની મિટિંગમાં દૂધ મંડળીના પ્રમુખ,મંત્રી સરપંચ,તલાટીઓ, મામલતદાર, નાયબ કાર્યપાલક ઈજનેર, ટી.ડી.ઓ.,આર.એફ.ઓ.મહુવા સુગરમિલના ડિરેક્ટરો,સુમુલ બી.ઓ.ડી.શૈલેષભાઈ,જયેશભાઈ, ભરતસિંહ સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.સીડી વિભાગના અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Prateek Agarwal’s Stock Picking | Large Cap IT में इस शानदार Momentum की क्या है वजह? | Business
Prateek Agarwal’s Stock Picking | Large Cap IT में इस शानदार Momentum की क्या है वजह? |...
नई पंचायतों से अब ग्रामीणों को शीघ्र मिलेगा योजनाओं का लाभ: प्रजापत
निकटवर्ती गांव रामसीन व भाखरीखेड़ा के नव सृजित ग्राम पंचायत भवन...
જૂનાગઢ સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી હરિસિંહ પરમાર સમાજ ના પ્રમુખ પદે નિમણુંક ચાહકો દ્વારા સોસીયલ મીડિયામાં શુભેશાઓ ની વર્ષા
જૂનાગઢ પંથક અને એમાં પણ ગરવા ગિરનાર ની છત્ર છાયા ત્યારે આ જૂનાગઢ માટે એક દુહો પ્રચલિત છે ઉંચો ગઢ...
গোলাঘাটৰ ওৱাটিং আৰু জামুগুৰি পঞ্চায়তত দুটা আৰ্দশ অংগনবাদী কেন্দ্ৰ উদ্বোধন বিত্ত মন্ত্ৰী অজন্তা নেওগে
গোলাঘাটৰ ওৱাটিং আৰু জামুগুৰি পঞ্চায়তত দুটা আৰ্দশ অংগনবাদী কেন্দ্ৰ উদ্বোধন বিত্ত মন্ত্ৰী অজন্তা ।