મધ્ય પ્રદેશ પાવર જનરેટીંગ કંપની લિમિટેડ (MPPGCL) માં નોકરી (સરકારી નોકરી) મેળવવાની સુવર્ણ તક છે, તેના માટે MPPGCL માં અપરેન્ટિસના પદો (MPPGCL ભરતી 2022) પર અરજી કરવાની કાલે અંતિમ તારીખ છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારોએ જો હજુ સુધી આ પદો (MPPGCL ભરતી 2022) માટે અરજી કરી નથી, તેઓ MPPGCL ની વેબસાઇટ mppgcl.mp.gov.in પર જઈ શકો છો. આ પદો પર અરજી કરવા માટે અંતિમ તારીખ 01 સપ્ટેમ્બર છે.વધુમાં, ઉમેદવાર આ લિંક પર જઇને વધુ માહિતી લઇ શકે છે.

https://www.mppgcl.mp.gov.inની મુલાકાત લઇને નોટિફિકેશન વાંચી શકો છો.MPPGCL ભરતી 2022 માટે મહત્વની તારીખોઅરજી કરવાની અંતિમ તારીખ: 01 સપ્ટેમ્બરMPPGCL ભરતી 2022 ભરતી માટે કુલ ખાલી જગ્યાકુલ પદોની સંખ્યા- 101યોગ્ય-માપદંડઉમેદવારો પાસે કોઇ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થા તરફથી ITI અપરેન્ટિસ (એસસીવીટી, એનસીવીટી) પ્રમાણપત્ર હોવુ જોઇએ.MPPGCL Recruitment 2022 માટે વય મર્યાદાઓછામાં ઓછી ઉંમર- 18 વર્ષવધુમાં વધુ ઉંમર- 25 વર્ષકઇ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવીઇલેક્ટ્રિક મિકેનીક- 7 જગ્યાઇલેક્ટ્રીશીયન- 10 જગ્યામિકેનીક (એચટી, એલટી ઇક્વિપમેન્ટ અને કેબલ જોઇન્ટીગ)- 7 જગ્યામિકેનિક (રિપેર અને મેઇન્ટેનન્સ ઓફ ઇંસ્ટ્રૂમેન્ટ યૂઝ્ડ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ- 3 જગ્યામિકેનિક રિપેર અને મેઇન્ટેનન્સ ઓફ ઇલેક્ટ્રિક ટેસ્ટ ઇક્વિપમેન્ટ- 3 જગ્યાવેલ્ડર- 6 જગ્યાગેસ કટર- 6 જગ્યાઇસ્ટ્રૂમેન્ટ મિકેનિક- 7 જગ્યાકોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ (COPA)- 10 જગ્યાબોઇલર એટેન્ડન્ટ- 7 જગ્યાફિટર- 7 જગ્યામિકેનિક (ગ્રીન્ડર)- 7 જગ્યાઓપરેટર પીએલસી સિસ્ટમ- 7 જગ્યાટનર- 7 જગ્યાટોટલ 101 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે જેમાંથી 28 જગ્યાઓ સામાન્ય કેટેગરી માટેની છે જ્યારે 27 જગ્યા ઓબીસી, 10 જગ્યા ઇડબલ્યૂએસની 10 જગ્યા છે.

મહત્વની નોંધઉપરોક્ત જગ્યાઓ માત્ર મધ્ય પ્રદેશના મૂળ રહેવાસી ઉમેદવારો માટે છે. ઓન લાઇન અરજી કરવાની અંતિમ તારીખ 1 સપ્ટેમ્બર 2022 છે.- અન્ય પછાત વર્ગના અનામત પર માનનીય હાઇકોર્ટ મધ્ય પ્રદેશના નિર્ણય અનુસાર ખાલી પદોની જગ્યામાં પરિવર્તન કરી શકાય છે.

– આ વર્ષમાં સમય સમય પર ખાલી જગ્યાને પણ આ જાહેરાતના માધ્યમથી પ્રાપ્ત અરજીથી ભરી શકાય છે