પાટણ શહેરના સુયૅનગર જવાના રસ્તા અને હિન્દુ સમસાન ની સામે એક મહિલા શાકભાજી લઈ ને આવતા હતા ત્યારે પાછળ થી રોડ પર રખડતા સાઠ આખલાએ આવી ફેકી દેતા ગંભીર રીતે રોડ પર પટકાતા ધાયલ 

ગૌવરી બેન ગોરધનભાઈ ભીલ ઉમર વષૅ 60 ને પગના થાપાના ગોળા ના ભાગમા ફેકચર (પેલવીક બોલ સોકેટ) ગંભીર ઈજા ના કારણે અસય પીડા થી બુમા મુમ કરી રહ્યા હતા 

108 એમ્બ્યુલન્સ પાટણ ના સ્ટાફ દ્વારા સ્થળ પર સારવાર આપી સ્ટેચર પર લઈ ખાનગી હોસ્પિટલમાં રીફર કયૉ  

પાટણ 108 

EMT 

જીતેન્દ્ર પટેલ 

PILOT 

ગુલાબખાન બલોચ