ભાદરવા માસની એકમથી શરૂ થતી અંબાજી પદયાત્રામાં દૂર દૂરથી માઈ ભક્તો દર્શનાર્થે આવે છે.