કેમ મુખ્યમંત્રી આવે ત્યારેજ રસ્તા રીપેર કરવામાં આવે છે લોકો ની અનેક વખત રજૂઆતો ધ્યાને નથી આવતી ? મુખ્યમંત્રી આવે એટલે રસ્તા રીપેર થતા હોય તો આમ જનતા ને કાયમ પિસાય પિસાય ને જીવન જીવવાનું