સિહોર નગરપાલિકા વહીવટી તંત્રમાં કટલી હદે બેદરકારી ચાલી રહી છે તેનું વધુ એક ઉદાહરણ ગોદાવરી સ્કૂલ પાસે જોવા મળ્યું છે અહીંગટરની કામગીરી શરૂ હતી જે અધૂરી છોડી દવાતા વાહન ચાલકા અટવાયા હતા આ કારણથી સ્થાનિક રહીશા અને વાહન ચાલકોમાં બદરકાર અધિકારીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા સિહોરના વોર્ડ4 માં આવેલ ગોદાવરી સ્કૂલ આસપાસ ગટરનો પ્રશ્ન ખૂબ ચગ્યો હતો અહીં ગટરના પાણીના કારણે લોકો ત્રાસી ઉઠયા હતા જે મામલો અખબારો સુધી પાહચ્યા અને ત્યાર બાદ તંત્ર દ્વારા તેની નોંધ લઈ તાત્કાલિક ગટરની સમસ્યાના કામ શરૂ કરાયા હતા અહીં તંત્રએ સમસ્યાના નિરાકરણ માટે ગટરના પાઇપો નાખવા માટે રોડ ખોદાયો હતો જે રોડ અમદાવાદ જવાનો છે જે રોડમાં ગટરની કામગીરી પૂર્ણ થતાં જે બાદ કામગીરી દેવામાં અધુરી મુકી દેવામાં આવી છે. અધૂરી છોડો આવતા વરસાદી પાણી વચ્ચ વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સતત વાહનાથી ધમધમતા વિસ્તાર રાડની અધૂરી કામગીરીન લઈ લાક રાષ પ્રબળ બન્યા છે ગટરની અધૂરી કામગીરી વરસાદના કારણે ટલ્લે ચઢી,વાહનચાલકોને હાલાકી, લોકો મુશ્કેલીનો સામનો કરી રહા છે