કોઠારીયા રોડ પર શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલી ચાની હોટેલના ધંધાર્થી પોતાની હોટેલ પર હતો ત્યારે વ્યાજખૌર તેના સાગરીતોને લઈ આવી પઠાણી ઉઘરાણી કરી ધોકા વડે મારમાર્યો હતો.ઘવાયેલા યુવકને હાલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.તેમજ પોલીસે નિવેદન નોંધવા તજવીજ આદરી છે. બનાવની વિગતો મુજબ,શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલી ચાની હોટેલના ધંધાર્થી રાજ રામજીભાઈ ખૂટ નામનો 22 વર્ષીય પટેલ યુવક ગઈકાલે પોતાની ચાની હોટેલ પર હતો