વઢવાણ દુધની ડેરી પાસે ઉપાસના સર્કલે ઈકો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી, કાર ચાલકનો આબાદ બચાવ, TRB જવાનો જેમાં સુનિલભાઈ પંચાસરા, સંજયભાઈ સોલંકી, અને પ્રદીપભાઈ જાદવ સહિત ફાયર બ્રિગેડના જવાનોની ટીમની સરાહનીય કામગીરીથી મોટી દુર્ઘટના થતી અટકતા સ્થાનિક લોકોએ રાહતના શ્વાસ સાથે ટીઆરબી અને ફાયર વિભાગ સહિત બંન્ને ટીમના જવાનોનો લોકોએ આભાર વ્યકત કર્યો.