ભાવનગર ખાતે જીલ્લા હાઇવે ટ્રાફિકના નવ નિયુક્ત પીઆઇ તરીકે નિમણૂક થઈ એવા પી આઈ આર.એમ.ઠાકોરનું ભાવનગર ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારો દ્વારા બુકે અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે દિનેશ ચૌહાણ (એડવોકેટ)પ્રદેશ મહામંત્રી,જીલ્લા પ્રમુખ આર.કે.ઠાકોર,પ્રદેશ મીડિયા કન્વીનર બટુકજી ઠાકોર,જીલ્લા ઉપપ્રમુખ છગનજી ઠાકોર,જીલ્લા મીડિયા સેલ કન્વીનર વિનેશભાઈ ચૌહાણ,મુકેશભાઈ ચૌહાણ (માસ્તર),પંક્જભાઈ બારૈયા,સુરેશભાઈ પરમાર ઉપસ્થિત રહી પોલીસ અધિકારી આર.એમ.ઠાકોરને સન્માનીત કરી શુભેચ્છાઓ પાઠવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
VIDEO: એરપોર્ટ પર આવ્યા કેજરીવાલ ને નારા લાગ્યા મોદી-મોદીના, જુઓ કોણે કર્યું આવું
VIDEO: એરપોર્ટ પર આવ્યા કેજરીવાલ ને નારા લાગ્યા મોદી-મોદીના, જુઓ કોણે કર્યું આવું
રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાતની વાત કરીએ તો બે દિવસ મહત્વના હોઇ...
Google क्रोम पर एंड्रॉइड और पीसी यूजर को मिलेगा आईफोन वाला फीचर, ब्राउजिंग का बदल जाएगा अंदाज
पिछले दिनों ही गूगल ने जानकारी दी थी कि कंपनी एंड्रॉइड और डेस्कटॉप यूजर्स के लिए क्रोम पर पासवर्ड...
ટી.વી., રેડીયો, કેબલ ટી.વી નેટવર્ક તથા ખાનગી એફ.એમ.ચેનલોમાં ચૂંટણી અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવા બાબતે જાહેરનામું પ્રસિદ્ધ
અમરેલી તા.૦૬ નવેમ્બર,૨૦૨૨ (રવિવાર) અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણીનું મતદાન...