આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શહેર સહિત જીલ્લામાં વિવિધ જગ્યાએ ગણેશજીની મૂર્તિ ખરીદવા ભીડ જામી હતી. નાની-મોટી મનમોહક મૂર્તિઓમાં આ વર્ષે ૧૦ થી ૨૦ ટકાનો ભાવ વધારો હોવા છતાં ભાવિકોની આસ્થામાં ઓટ આવી નથી. ૨૦૦ રૂપિયાથી ૩૦૦૦ રૂપિયા સુધીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ લોકોએ ભાવપૂર્વક ખરીદી હતી. આજે આ મૂર્તિની શાસ્ત્રોક્ત વિધીથી સ્થાપના કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अदालतें इंसाफ नहीं फैसला सुना रहीं है, मुसलमानों की घुटन देश के लिए ठीक नहीं : मलिक मोहतशिम खान
अदालतें इंसाफ नहीं फैसला सुना रहीं है, मुसलमानों की घुटन देश के लिए ठीक नहीं : मलिक मोहतशिम खान
भत्ते पर Bhupesh Baghel का 'प्लान' बेरोजगारों को यह पत्रकार समझा गया | Chhattisgarh Chunav 2023
भत्ते पर Bhupesh Baghel का 'प्लान' बेरोजगारों को यह पत्रकार समझा गया | Chhattisgarh Chunav 2023
Breaking News: Ram Mandir को लेकर Rahul Gandhi का बड़ा बयान, बोले- ये PM Modi और RSS का कार्यक्रम
Breaking News: Ram Mandir को लेकर Rahul Gandhi का बड़ा बयान, बोले- ये PM Modi और RSS का कार्यक्रम
પોરબંદર માં આ વિસ્તારમાં વિવિધ સમસ્યાઓ નું નિરાકરણ ન થતા લેવાયો મતદાન બહિષ્કાર નો નિર્ણય
પોરબંદર માં આ વિસ્તારમાં વિવિધ સમસ્યાઓ નું નિરાકરણ ન થતા લેવાયો મતદાન બહિષ્કાર નો નિર્ણય