શ્રાવણ માસ પ્રસંગે જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં યજ્ઞ લાભ મળ્યો છે.શિવજીના પ્રિય એવા શ્રાવણ માસ પ્રસંગે ઉમરાળા તાલુકાના જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિકોને યજ્ઞ લાભ મળ્યો છે.શ્રી વિશ્વાનંદમયી દેવીના નેતૃત્વમાં આશ્રમમાં દર શ્રાવણ માસમાં યજ્ઞ અને વિવિધ સામાજિક આયોજનો સાથે ધાર્મિક લાભ મળી રહ્યો છે.આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન મહારુદ્ર અભિષેક અને મહારુદ્ર યજ્ઞ યોજાયેલ છે. આ પ્રસંગે અહી ધાર્મિક, સામાજિક મહાનુભાવો સાથે આશ્રમ પરિવાર અને ભાવિકો ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Indian Economy: चालू वित्त वर्ष में भारतीय अर्थव्यवस्था की तेज रहेगी रफ्तार, 6.4 प्रतिशत वृद्धि का अनुमान
नई दिल्ली, बिजनेस डेस्क। एशियन डेवलपमेंट बैंक Asian Development Bank (ADB) की ओर...
গোলাঘাট জিলাৰ নৱনিযুক্ত গাঁও প্ৰধান সকলৰ চিনাকি পৰ্ব সম্পন্ন।
গোলাঘাট জিলাৰ নৱনিযুক্ত গাঁও প্ৰধানসকলৰ চিনাকি পৰ্ব সম্পন্ন।কোনো যোগ্য হিতাধিকাৰী যাতে চৰকাৰী...
ડીસા શહેરમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજી
ડીસા શહેરમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજી
કલ્યાણપુર તાલુકાના તલાટી કમ મંત્રીઓના અચોક્કસ મુદતના આંદોલનને લઇ ગ્રામીણ વિસ્તારમાં અરજદારોને મુશ્કેલી
તલાટી કમ મંત્રીઓના અચોક્કસ મુદતના આંદોલનને લઇ ગ્રામીણ વિસ્તારમાં અરજદારોને મુશ્કેલી
Tunnel Rescue Updates: टनल में कैसे हैं मजदूर, PM Modi ने जाना हाल | Uttarkashi | Breaking News
Tunnel Rescue Updates: टनल में कैसे हैं मजदूर, PM Modi ने जाना हाल | Uttarkashi | Breaking News