વઢવાણ શહેરમાં-1 અને ચુડા ગ્રામ્યમાં-1 સહિત કુલ 2 લોકો કોરોનાગ્રસ્ત બન્યા હતા. આ દિવસે 2 દર્દી સાજા થતા જિલ્લામાં 229માંથી 219 લોકો સાજા થતા 10 એક્ટિવ કેસ રહ્યા હતા. આ દિવસ જિલ્લાના 20,982 બુસ્ટર ડોઝ સાથે કુલ 21,253 લોકોએ રસી મૂકાવી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 30 ઓગસ્ટને મંગળવારે આરટીપીસીઆરના-854 અને એન્ટિજનના-124 સહિત કુલ 978 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં વઢવાણ શહેરી વિસ્તારમાં -1 અને ચુડા ગ્રામ્ય વિસ્તારમાં-1 સહિત કુલ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.આ દિવસે 2 દર્દી કોરોનામુક્ત ન બનતા હાલ જિલ્લામાં કુલ 229માંથી 219 લોકો સાજા થતા 10 એક્ટિવ કેસ રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अतिवृष्टि से खराब फसल की गिरदावरी कराने और मुआवजा दिलाने के लिए सौंपा ज्ञापन
भारतीय किसान यूनियन, किसान कांग्रेस व किसान संगठन द्वारा राज्यपाल के नाम तहसीलदार नरेश गुर्जर को...
પીઠાઇ પે.સેન્ટર પ્રા.શાળામાં શ્રાવણ મહિના ના છેલ્લા સોમવાર નિમિતે તિથિ ભોજન નું આયોજન કરાયું
પીઠાઇ પે.સેન્ટર પ્રા.શાળામાં શ્રાવણ મહિના ના છેલ્લા સોમવાર નિમિતે તિથિ ભોજન નું આયોજન કરાયું....
ಕಲಲಾಘಟ್ಟ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿಯು ಅವ್ಯವಹಾರಗಳ ಆಗರವಾಗಿದೆ ಎಂದು ಉಪಾಧ್ಯಕ್ಷರಾದ ಗಿರೀಶ್ ಅವರು ಅಯೋಪಿಸಿದರು.
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ನೆಲಮಂಗಲ ತಾಲೂಕಿನ ಕಲಲಾಘಟ್ಟ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿಯ ಉಪಾಧ್ಯಕ್ಷರಾದ...
অসম খনিজ উন্নয়ন নিগমৰ কাৰ্যালয় চৌহদত গছপুলি ৰোপণ
আজিৰ খবৰ, গুৱাহাটী, ২৯ জুলাই, ২০২২ : গুৱাহাটীৰ গণেশগুৰিস্থিত অসম খনিজ উন্নয়ন নিগমৰ মুখ্য কাৰ্যালয়...