વઢવાણ શહેરમાં-1 અને ચુડા ગ્રામ્યમાં-1 સહિત કુલ 2 લોકો કોરોનાગ્રસ્ત બન્યા હતા. આ દિવસે 2 દર્દી સાજા થતા જિલ્લામાં 229માંથી 219 લોકો સાજા થતા 10 એક્ટિવ કેસ રહ્યા હતા. આ દિવસ જિલ્લાના 20,982 બુસ્ટર ડોઝ સાથે કુલ 21,253 લોકોએ રસી મૂકાવી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 30 ઓગસ્ટને મંગળવારે આરટીપીસીઆરના-854 અને એન્ટિજનના-124 સહિત કુલ 978 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં વઢવાણ શહેરી વિસ્તારમાં -1 અને ચુડા ગ્રામ્ય વિસ્તારમાં-1 સહિત કુલ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.આ દિવસે 2 દર્દી કોરોનામુક્ત ન બનતા હાલ જિલ્લામાં કુલ 229માંથી 219 લોકો સાજા થતા 10 એક્ટિવ કેસ રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जम्मू-कश्मीर के कुपवाड़ा में एनकाउंटर शुरू:नागमर्ग इलाके में सुरक्षाबलों ने 2 आतंकियों को घेरा; 7 दिन में यह पांचवीं मुठभेड़
जम्मू-कश्मीर के कुपवाड़ा जिले के नागमर्ग इलाके में मंगलवार को सुरक्षाबलों और आतंकियों के बीच...
বালিপৰা চাৰিদুৱাৰত বানৰ ভয়ংকৰ ৰূপ( দৃশ্য-9 ) #baliparaflood #thevoiceofchariduar #SharePost #flood
বালিপৰা চাৰিদুৱাৰত বানৰ ভয়ংকৰ ৰূপ( দৃশ্য-9 ) #baliparaflood #thevoiceofchariduar #SharePost #flood
ભાભર તાલુકાના નેસડા ગામે ફરિયાદી ના ઘર ઉપર અબાસણા ગામ ના ચાર શખ્સો એ કર્યો હુમલો.
ભાભર તાલુકાના નેસડા ગામે ફરિયાદી ના ઘર ઉપર અબાસણા ગામ ના ચાર શખ્સો એ કર્યો હુમલો.